બિઝનેસ પાર્ટનર

Sterytech સાથે આગળ વધો.

વેબ ટેમ્પ્લેટ વેચો, કોર્સ વેચો, અથવા AI થી પોતાની એપ બનાવતા શીખો. ઝીરો કોડિંગ.

એક નાની વાર્તા

બે મિત્રો. એક પસંદગી.

1995ઇન્ટરનેટ આવ્યું.

બે મિત્રોની દુકાન. કોઈ કહે: “આ ઇન્ટરનેટ શીખી લો.” એક હસે — “કમ્પ્યુટર પર કોણ ખરીદે?” બીજો ચૂપચાપ શીખે.

2010ફરક દેખાયો.

જે શીખ્યો, એ આજે આખા ભારતમાં વેચે છે. બીજો હજુ કાઉન્ટર પર રાહ જુએ છે.

2023 – આજ સુધીAI આવ્યું.

કોડિંગ ન આવડતું હોય એવા લોકો પણ હવે ફક્ત AI સાથે વાત કરીને એપ બનાવે છે — અને સરસ બનાવે છે.

હવે તમારો વારોતમારો વારો.

આજે AI શીખવું એટલે 1990 માં ઇન્ટરનેટ શીખવા જેવું. તમે કયા મિત્ર બનશો?

Sterytech.in શું કરે છે

01
સોલ્યુશન બનાવીએ

રોજિંદી સમસ્યાઓ ઉકેલતા વેબ ટેમ્પ્લેટ.

02
લોકોને શીખવીએ

બ્લુપ્રિન્ટ, રોડમેપ અને માર્ગદર્શન — જેથી લોકો જાતે નાના સોલ્યુશન બનાવી શકે.

પાર્ટનર પાથ

તમારો પાર્ટનર પાથ પસંદ કરો

Sterytech સાથે આગળ વધવાના ત્રણ રસ્તા — તમને ફાવે તે પસંદ કરો.

દરેક વેચાણ પર કમાણી

01 · ટેમ્પ્લેટ પાર્ટનર

વેબ ટેમ્પ્લેટ વેચો

તમારી આસપાસની દુકાનો અને બિઝનેસને તૈયાર વેબ એપ આપો.

કોના માટે: દુકાનદારો, ફ્રીલાન્સર, સેલ્સમેન — સ્થાનિક ઓળખાણ ધરાવતા કોઈ પણ.

તમને શું મળે

  • દરેક વેચાયેલા ટેમ્પ્લેટ પર આકર્ષક કમિશન કમિશનની વિગત માટે સંપર્ક કરો
  • ગ્રાહકને બતાવવા તૈયાર ડેમો લિંક અને સ્ક્રીનશોટ
  • સેલ્સ કિટ: ભાવ લિસ્ટ, WhatsApp મેસેજ, બ્રોશર
  • સેટઅપ અને ડિલિવરી Sterytech સંભાળે
દરેક સીટ પર કમાણી

02 · કોર્સ પાર્ટનર

કોર્સ વેચો

ઝીરો-કોડિંગ કોર્સ માટે શીખનારા લાવો અને દરેક સીટ પર કમાઓ.

કોના માટે: શિક્ષકો, કોચિંગ ક્લાસ, ઇન્ફ્લુએન્સર, વિદ્યાર્થીઓ, સમાજ-ગ્રુપ.

તમને શું મળે

શીખો અને કમાઓ

03 · બિલ્ડર પાર્ટનર

વેબ એપ શીખો અને બનાવો

AI થી વેબ એપ બનાવતા શીખો — ઝીરો કોડિંગ — અને પોતાની એપ વેચો.

કોના માટે: નવા શીખનાર, ગૃહિણીઓ, નોકરિયાત — નવી સ્કિલ શીખવા માગતા કોઈ પણ.

તમને શું મળે

તમે શું બનાવી શકો તે જુઓલાઈવ ઉદાહરણ: Prodfolio.in
ટેમ્પ્લેટ વેચોકોર્સ વેચોશીખો અને બનાવો
મહેનતઓછીઓછીમધ્યમ
જરૂરી સ્કિલકોઈ નહીંકોઈ નહીંતમે શીખી જશો
કમાણી કેવી રીતેદરેક વેચાયેલા ટેમ્પ્લેટ પરદરેક વિદ્યાર્થી પરપોતાની એપ

કમિશન પાથ અને વેચાણ પ્રમાણે નક્કી થાય છે. કમિશનની વિગત માટે સંપર્ક કરો

કોણ જોડાઈ શકે

વિદ્યાર્થીઓગૃહિણીઓદુકાનદારોફ્રીલાન્સરનોકરિયાતશિક્ષકોનિવૃત્ત અનુભવીઓ

પાર્ટનર અરજી

પાર્ટનર બનવા માટે અરજી કરો

ફક્ત 1 મિનિટ. અમે 24 કલાકમાં જવાબ આપીએ છીએ.

તમારો પાર્ટનર પાથ પસંદ કરો

સુરક્ષિત સેવ થાય છે · 24 કલાકમાં જવાબ

જોડાયેલા રહો

WhatsApp