Jayesh Kanzariya
CEO અને ફાઉન્ડર, Sterytech.in
હું રોજિંદી સમસ્યાઓ ઉકેલતા વેબ ટેમ્પ્લેટ બનાવું છું — અને કોઈ પણ વ્યક્તિને AI થી, ઝીરો કોડિંગમાં, એ બનાવતા શીખવું છું.

તમારા મેન્ટર
JK Web Hero સાથે શીખો
30 દિવસનો ઝીરો-કોડિંગ કોર્સ →
હું શેના પર કામ કરું છું
AIAI થી ઝડપથી સાચા ટૂલ બનાવવા.
ઝીરો કોડિંગકોડિંગ વગર પ્રોગ્રામિંગ.
વેબ ટેમ્પ્લેટરોજની સમસ્યાઓ માટે નાની એપ.
કોર્સબ્લુપ્રિન્ટ, રોડમેપ, માર્ગદર્શન.
સેવાઓ
મિશન
દરેક નાની સમસ્યા માટે એક નાની વેબ એપ.
અને હજારો લોકોને એ બનાવતા શીખવવું — જેથી Sterytech ફક્ત વેબસાઈટ નહીં, એક કોમ્યુનિટી બને.