કામ અને ઉદ્યોગ · 6 સોલ્યુશન
બિલ્ડર અને કોન્ટ્રાક્ટર માટે વેબ એપ
સાઇટ · મટીરિયલ · મજૂરી
ઘણી સાઇટ, રોજની મજૂરી અને મટીરિયલ — સ્પષ્ટ રેકોર્ડ વગર પૈસા દરેક જગ્યાએથી સરકે.
આ ફિલ્ડ માટે જરૂરી ટેમ્પ્લેટ · 6
- 01સાઇટ પ્રમાણે ખર્ચદરેક સાઇટનો સાચો ખર્ચ.
- 02મટીરિયલ ઓર્ડર અને સ્ટોકસિમેન્ટ, સળિયા, રેતી — મંગાવેલું અને વપરાયેલું.
- 03મજૂર હાજરી અને પગારરોજની હાજરી, અઠવાડિક ચુકવણી.
- 04એસ્ટિમેટ અને કોટેશનમિનિટમાં પ્રોફેશનલ કોટેશન.
- 05કામની પ્રગતિના ફોટાગ્રાહકને તારીખ પ્રમાણે પ્રગતિ બતાવો.
- 06રનિંગ બિલથયેલું કામ અને ચૂકવેલું.
કોણ વાપરે છે
બિલ્ડર, સિવિલ કોન્ટ્રાક્ટર, ઇન્ટિરિયર ડિઝાઇનર
સંબંધિત ફિલ્ડ