સેવાઓ · 6 સોલ્યુશન
પ્રસંગ અને લગ્ન માટે વેબ એપ
મહેમાન · બજેટ · વ્યવહાર
લગ્નમાં સેંકડો મહેમાન, ડઝનો વેન્ડર અને એક બજેટ. કાગળ ન સંભાળી શકે — વેબ એપ સંભાળી શકે.
આ ફિલ્ડ માટે જરૂરી ટેમ્પ્લેટ · 6
- 01ડિજિટલ કંકોત્રીકાર્ડ, કાર્યક્રમ અને Google Map એક લિંકમાં.
- 02મહેમાન લિસ્ટ અને RSVPકોણ આવે છે, કેટલા.
- 03બજેટ પ્લાનરદરેક વસ્તુનો અંદાજ અને ખર્ચ.
- 04વેન્ડર પેમેન્ટએડવાન્સ, બાકી અને તારીખ.
- 05કાર્યક્રમ શેડ્યૂલદરેક વિધિ સમય અને સ્થળ સાથે.
- 06ચાંલ્લો / વ્યવહાર રજિસ્ટરમળેલી ભેટ, પરિવાર પ્રમાણે સેવ.
કોણ વાપરે છે
પરિવારો, ઇવેન્ટ પ્લાનર, ડેકોરેટર, કેટરર
સંબંધિત ફિલ્ડ