કામ અને ઉદ્યોગ · 6 સોલ્યુશન
ખેતી અને ડેરી માટે વેબ એપ
પાક · ખર્ચ · દૂધ
ખેડૂતને ભાગ્યે જ પાકનો સાચો નફો ખબર હોય. સરળ એપ ખર્ચ, ઉત્પાદન અને આવક સ્પષ્ટ બતાવે.
આ ફિલ્ડ માટે જરૂરી ટેમ્પ્લેટ · 6
- 01પાક ખર્ચ અને નફોબિયારણ, ખાતર, મજૂરી સામે વેચાણ.
- 02દવા અને ખાતર શેડ્યૂલશું ક્યારે નાખવું.
- 03મજૂર હાજરી અને મજૂરીરોજનો રેકોર્ડ, સ્પષ્ટ ચુકવણી.
- 04માર્કેટ યાર્ડ વેચાણદરેક વેચાણનો ભાવ, વજન અને રકમ.
- 05દૂધ કલેક્શનફેટ પ્રમાણે દરેક સભ્યની ચુકવણી.
- 06સાધન ભાડે બુકિંગટ્રેક્ટર અને સાધનો ભાડે.
કોણ વાપરે છે
ખેડૂત, દૂધ મંડળી, FPO